Home »News »Bollywood Buzz» Bollywood Film Based On Sexual Harassment

બોલિવૂડની દસ એવી ફિલ્મ્સ જેમાં સેક્સ નહોતું માત્ર સેક્સ!

divyabhaskar.com | Jan 18, 2013, 08:00 AM IST

સુધીર મિશ્રાની ફિલ્મ 'ઈનકાર' 18મી જાન્યુઆરીના રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર આધારિત છે. સુધીરની આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને ચિત્રાંગદા સિંહ કામ કરી રહી છે. આ ફિલ્મમાં ચિત્રાંગદા શારીરિક શોષણનો ભોગ બનતી બતાવવામાં આવી છે.

આજે પણ ભારતમાં વર્કપ્લેસ પર મહિલા સાતી અથે છેડને શારીરિક શોષણ જેવી ઘટના બનતી હોય છે. દિલ્હી ગેંગરેપ બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. લોકોએ બળાત્કાર વિરૂદ્ધ કડક કાયદો બને તેવી માંગણી કરી છે.

આજે પણ મહિલા ઘરમાં કે ઓફિસમાં સુરક્ષિત નથી. આ વાત માનવસમાજ માટે લાંછનરૂપ છે.

બોલિવૂડમાં જ્યારે 'ઈનકાર' ફિલ્મ રીલિઝ થી રહી છે, ત્યારે આ પહેલાં જ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર ફિલ્મ બનાવવામાં આવી ચૂકી છે.

તો, ચાલો આજે નજર કરીએ આવી જ કેટલીક ફિલ્મ્સ પર.....                                            

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: bollywood film based on sexual harassment
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext