Home » News » Bollywood Buzz » Bollywood Congratulate To Narendra Modi

બોલિવૂડે પણ નરેન્દ્ર મોદીની જીતને વધાવી, થયું ખુશખુશાલ

divyabhaskar.com | Dec 20, 2012, 18:14PM IST

ગુજરાતમાં નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. મુખ્યમંત્રીની જીતથી માત્ર ગુજરાતીઓ જ નહીં પણ બોલિવૂડ પણ ખુશ થઈ ગયું છે.મુખ્યમંત્રીએ પોતાની અને ભાજપની જીત બદલ જનતાનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી અને બોલિવૂડનો સંબંધ જાણીતો છે.બોલિવૂડે પાઠવી નરેન્દ્ર મોદીને શુભકામના.....

Email Print
0
Comment