Home »News »Bollywood Buzz» Bolllywood Like Red Colour Valentine Day Special

V Day Special:લાલ રંગમાં બોલિવૂડ સુંદરીઓ લાગે છે SUPERHOT

divyabhaskar.com | Feb 14, 2013, 13:03 PM IST

લાલ રંગને પ્રેમનો રંગ કહેવામાં આવે છે. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે પર ખાસ કરીને લોકો પોતાના પાર્ટનરને રીઝવવા માટે રેડ કલરના કપડાં પહેરતાં હોય છે અથવા તો લાલ રંગનું ગુલાબ આપીને પ્રપોઝ કરતાં હોય છે.

આમ પણ લાલ રંગ બધાને ઘણો જ સારો લાગે છે અને લાલ રંગ અનેક લોકોને પસંદ છે. આપણી બોલિવૂડ સ્ટાર્સને લાલ રંગ ના ગમે તો જ નવાઈ કહેવાય.

રેડ સાડીમાં બોલિવૂડ સુંદરીઓ હોટ જોવા મળે છે. બોલિવૂડમાં લાલ રંગ પ્રત્યે જબરજસ્ત ક્રેઝ જોવા મળ્યો છે. હસીનાઓ લાલ રંગમાં ફોટોશૂટ કરાવીને લોકોને ઘાયલ કરી નાખે છે.

વેલેન્ટાઈન ડે પર હસીનાઓને જોઈએ લાલ રંગમાં...

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bolllywood like red colour valentine day special
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended