Home » TV » Latest Masala » Balika Vadhu Fame Anjum Farukhi Celebrating Her Honeymoon

'બાલિકા વધુ'ની 'ગૌરી' મલેશિયામાં માણી રહી છે મધુરજનીની મજા

divyabhaskar.com | Feb 09, 2013, 12:25PM IST

'બાલિકા વધુ' ફેમ ગૌરી એટલે કે અંજુમ ફારૂખી હાલ મલેશિયામાં હનીમૂન મનાવી રહી છે.મર્ચેન્ટ નેવી ઓફિસર સાકીબ સૈયદ સાથે અંજુમે નિકાહ કર્યાં છે.હાલ અંજુમ ટીવીથી દૂર રહીને પોતાના પરિવાર પર ધ્યાન આપવા માગી રહી છે.



અંજુમ ફારૂખીની હનિમૂન તસવીરો પર કરો એક નજર...

 

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Balika Vadhu Fame Anjum Farukhi Celebrating Her Honeymoon
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment