Home » News » Bollywood Buzz » Bachchan Family Celebrates Amitabhs Mother In Laws Birthday

એશ-અભિષેક પુત્રી સાથે નાનીને મળ્યા, બિગ બીએ ઉજવ્યો સાસુનો બર્થ ડે

Rajesh Gaba | Feb 15, 2013, 01:58AM IST
બોલિવૂડના ફર્સ્ટ કપલ તરીકે મશહૂર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા ગુરુવારે જયા બચ્ચનનાં માતાને મળવા આવ્યા હતા. અમિતાભ બચ્ચન પણ ગુરુવારે ભોપાલમાં તેમની ફિલ્મ સત્યાગ્રહના શુટિંગ માટે હાજર હતા.
 
રાજા ભોજ એરપોર્ટ પર ગુરુવારે સવારે 11:45 મિનિટે અમિતાભ બચ્ચનનું ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થયું. અને મહાનાયકની એક દીદાર માટે તેમના ફેન્સના તો જાણે સપના જ પુરાં થઈ ગયા. અમિતાભ પોતાના પરિવાર સાથે પહોંચી ગયા હતા. અમિતાભે ફેન્સને ઓટોગ્રાફ્સ પણ આપ્યા હતા.
 
બચ્ચને હાથ હલાવીને અભિવાદન કર્યું તો ત્યાં તેના હાજર ફેન્સનું તો જાણે સપનું જ પુરું થઈ ગયું. બચ્ચન પરિવાર એરપોર્ટથી અંસલ એપાર્ટમેન્ટ રવાના થયા. શ્રીમતી ઈન્દિરા ભાદુરીના ઘરે જ્યારે બચ્ચન પરિવાર પહોંચ્યો, ત્યારે ત્યાં પણ ફેન્સનો જમાવડો જામ્યો. બચ્ચન પરિવારે ઈન્દિરા ભાદુડીના જન્મદિવસનું પ્રિ-સેલિબ્રેશન કર્યું.
 
આગળ સ્લાઈડમાં જુઓ કેવી રીતે બચ્ચન પરિવારે જન્મદિવસની ઉજવણી કરી...
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: bachchan family celebrates amitabhs mother in laws birthday
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment