Home »News »Bollywood Buzz» Any Body Can Dance: Remo, Prabhu Rock Success Party

'એબીસીડી'ની ધમાકેદાર પાર્ટીમાં રેમો-પ્રુભુદેવાની ધમાલ, ખાસ તસવીરો

divyabhaskar.com | Feb 10, 2013, 11:20 AM IST

ફિલ્મ અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટ પ્રભુદેવાની 'એબીસીડી' ડાન્સ પર આધારિત છે. આ ફિલ્મનું ઓપનિંગ કલેક્શન ઘણું જ સારું રહ્યું છએ. આ ફિલ્મની સફળતા લઈને એક પાર્ટી આપવામાં આવી હતી.

પ્રભુદેવાએ કહ્યુ હતુ કે હવે, તેણે પોતાની કિંમત વધારવી જોઈએ. હવે, તે પોતાની આગામી ફિલ્મ માટે કેટલાં રૂપિયા માંગે, તે વિચારી રહ્યો છે. જોકે, આ વાત તેણે માત્ર મજાકમાં જ કહી હતી.

પાર્ટીમાં રેમો ડિસોઝા, સિદ્ધાર્થ રોય કપૂર, પ્રભુદેવા સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી.

તસવીરોમાં પાર્ટી....

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Any Body Can Dance: Remo, Prabhu rock success party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended