Home »Reviews »Coming Soon» Toilet Ek Premkatah Based On Clean India Campaign

ટોયલેટઃ એક પ્રેમકથા

divyabhaskar.com | Jul 02, 2017, 20:09 PM IST

  • ટોયલેટઃ એક પ્રેમકથા,  coming soon news in gujarati
    Releasing Date:August 11, 2017
    • Genre: સટાયરિકલ કોમેડી ડ્રામા
    • Director: નારાયણ સિંહ
    • Want to Watch: 0%
    • Plot : 'ટોયલેટઃ એક પ્રેમકથા' કાટક્ષવાળી ફિલ્મ છે, જે ભારત સરકારની સ્વચ્છ ભારત અભિયાન પરથી પ્રેરિત છે.
'ટોયલેટઃ એક પ્રેમકથા' કાટક્ષવાળી ફિલ્મ છે, જે ભારત સરકારની સ્વચ્છ ભારત અભિયાન પરથી પ્રેરિત છે. ફિલ્મમાં દેશવાસીઓ માટે ટોયલેટનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. વાયકોમ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના ડિરેક્ટર નારાયણ સિંહ છે. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ સાથે લગન કરે છે પરંતુ ઘરમાં ટોયલેટ ના હોવાને કારણે બંનેમાં ઝઘડા થાય છે. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર તથા સના ખાન પણ છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલિઝ થશે. 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: toilet ek premkatah based on clean india campaign
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended