Home »News »Glamour» Monalisa Bold Photos In Slbum

PICS: મોનાલિસા ફરી થઈ બોલ્ડ, ઉતારી દીધા બધાં કપડાં!

divyabhaskar.com | Feb 08, 2013, 05:24 AM IST

ભોજપૂરી ફિલમોમાં વ્યાપેલી અશ્લીલતાની આખા દેશમાં ચર્ચા હંમેશા થતી જ રહે છે. આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો અશ્લીલતાને ગ્લેમરનું નામ આપતાં નજરે આવે છે તો ઘણા લોકો તેનો ખૂબ વિરોધ કરે છે.

તાજેતરમાં જ ભોજપૂરી ફિલ્મોની હોટ એક્ટ્રેસ મોનાલિસાએ મિસ્ટર ઈન્ડિયાના એક ગીતના રિમિક્સ આલબમમાં કામ કર્યુ છે. આ આલબમમાં મોનાલિસાએ એક થી એક ચઢિયાતા ઉતેજક સીન આપ્યા છે, જેને જોઈ તમે પણ હેરાન થઈ જશો. આ આલબમમાં મોનાલિસાએ બોલ્ડનેસની બધી હદો તોડી નાખી છે. આ આલબમમાં મોનાલિસાએ એક એક કરીને બધા કપડાં કાઢી નાખ્યા છે.

આગળની સ્લાઈડમાં જૂઓ મોનાલિસાની બોલ્ડ તસવીરો...

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Monalisa bold photos in slbum
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext