Home »News »Bollywood Buzz» Virat Kohli And Anushka Sharma Enjoy Holiday In New York

Finally, વિરાટ કોહલીએ અનુષ્કા સાથેના પ્રેમનો આ રીતે કર્યો સ્વીકાર

divyabhaskar.com | Jul 13, 2017, 11:35 AM IST

  • આ તસવીર પોસ્ટ કરીને લખ્યું, Much needed break with my ❤
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં ન્યૂયોર્કમાં કથિત પ્રેમી વિરાટ કોહલી સાથે હોલિ ડે મનાવી રહી છે. અનુષ્કા શર્મા આઈફામાં ભાગ લેવાની છે. વિરાટ કોહલીએ હાલમાં જ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં અનુષ્કા શર્મા સાથેની તસવીર પોસ્ટ કરીને પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો છે.

લખ્યું આમઃ
સોશ્યિલ મીડિયામાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું છે, "Much needed break with my ❤"
 
 
આ પહેલાં પણ અનેકવાર સાથે જોવા મળ્યાં:
અનુષ્કા તથા વિરાટ કોહલી આ પહેલાં પણ અનેક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. આટલું જ નહીં વિરાટે વેલેન્ટાઈન ડે પર અનુષ્કાને વિશ પણ કર્યું હતું. જોકે, વિરાટે આ વખતે પહેલી જ વાર સોશ્યિલ મીડિયામાં અનુષ્કાને પોતાનો પ્રેમ ગણાવીને તેની પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો છે.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અનુષ્કા-વિરાટની ખાસ તસવીરો...)
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: virat kohli and anushka sharma enjoy holiday in new york
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended