Home »News »Bollywood Buzz» Two Pretty Women Belly Dance Pinga Song

'પિંગા' સોંગ લચકાવી કમર, બેલે સ્ટાઈલમાં નહીં જોયો હોય આવો ડાન્સ

divyabhaskar.com | May 19, 2017, 17:39 PM IST

બાજીરાવ મસ્તાની'એ બોક્સઓફિસ પર સારો દેખાવ છે. માઉથ પબ્લિસિટીને કારણે આ ફિલ્મની કમાણી વધી છે. આ ફિલ્મનું ગીત 'પિંગા..' ચાહકોમાં લોકપ્રિય બન્યું છે. આ ગીતમાં પ્રિયંકા તથા દીપિકાએડાન્સ કર્યો છે. તેવો જ એક ડાન્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બે ગર્લ્સે પિંગા સોંગ પર બેલે ડાન્સ કર્યો છે. જેને જોઈને તમને પણ થીરકવાનું મન થઈ જશે.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two Pretty Women Belly Dance Pinga Song
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended