Home »News »Bollywood Buzz» Rana Daggubati And Taapsee Pannu Starer The Ghazi The Attack

દિલધડક 'ધ ગાઝી એટેક'નું Trailer, જોવા મળશે ભારત-પાક અંડરવોટર નેવલ વોર

divyabhaskar.com | Jan 11, 2017, 18:32 PM IST

  • ફિ્લ્મના ટ્રેલરમાં તાપસી પન્નુ અને રાણા દગ્ગુબાટી
મુંબઇઃ 'જંગ જો હૈ વો શહીદ હોકર નહીં, દુશ્મનો કો શહીદ કર કે જીતી જાતી હૈ.' આવા જ દમદાર ડાયલોગથી ભરેલું  'ધ ગાઝી એટેક'નું ટ્રેલર રીલિઝ થયું છે. આ ટ્રેલરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલું અંડરવોટર યુદ્ધ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં રાણા દગ્ગુબાટી અને તાપસી પન્નુ લીડ રોલમાં છે.
 
આવી છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મના ટ્રેલરમાં અમિતાભ બચ્ચનનો વોઇસઓવર સંભળાઇ રહ્યો છે. જે ઇન્ડો-પાક વોરની સ્ટોરી કહે છે. આ ફિલ્મની સ્ટોરી એક નેવી ઓફિસર અને તેની ટીમની છે. જેને 18 દિવસ અંડરવોટર રહેવું પડ્યું હતું. આ ફિલ્મમાં તાપસી અને રાણા દગ્ગુબાટી ઉપરાંત કેકે મેનન, અતુલ કુલકર્ણી અને ઓમપુરી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું ડિરેક્શન સંકલ્પ રેડ્ડીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 17 ફેબ્રુઆરી 2017ના રોજ રીલિઝ થશે. (ટ્રેલર જોવા માટે અહીં ક્લિક કરો)
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રેલરના સ્નેપશોટ ટ્રેલર....
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Rana Daggubati and Taapsee Pannu starer The Ghazi The Attack
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext