Home »News »Bollywood Buzz» Soha Ali Khan Is Pregnant, Kunal Khemu Confirmed The News

સોહા અલી ખાને બતાવ્યો Baby Bump, પતિ કુણાલે આપ્યા ખુશખબર

divyabhaskar.com | Apr 21, 2017, 18:51 PM IST

  • બેબી બમ્પ સાથે ખારમાં જોવા મળેલી સોહા અલી ખાન
મુંબઈઃ સૈફ અલી ખાનની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલીખાન પ્રેગ્નન્ટ છે. આ ખુશ ખબર આપતા સોહાના એક્ટર પતિ કુણાલ ખેમુએ કહ્યું કે,''હા આ વાત સાચી છે...સોહા અને હું વર્ષના અંતમાં આવી રહેલા જોઈન્ટ પ્રોડક્શનની જાહેરાતથી ખુશ છીએ-અમારું પહેલું સંતાન!.અમે ધન્યતા અનુભવીએ છીએ, તમારી શુભકામનાઓ માટે આભાર '' કુણાલ ખેમુએ ખુશ ખબર આપ્યાના થોડા સમય પહેલા જ સોહા અલી ખાન ખારમાં જોવા મળી હતી. આ દરમિયાન બ્લેક ટી શર્ટમાં સોહાનો બેબી બમ્પ પણ ક્લિક થયો હતો. નોંધનીય છે કે કુણાલ અને સોહાના લગ્ન જાન્યુઆરી 2015માં થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં પ્રેગ્નન્ટ સોહા અલી ખાનના વધુ ફોટોઝ
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Soha Ali Khan is pregnant, kunal khemu confirmed the news
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended