Home »News »Bollywood Buzz» Salman Khans Starrer Tubelights First Look Released Now

સલમાનની 'ટ્યુબલાઈટ'નો ફર્સ્ટલુક આવ્યો સામે, ''ક્યા તુમ્હે યકીન હૈ? ''

divyabhaskar.com | Apr 19, 2017, 15:41 PM IST

  • 'ટ્યુબલાઈટ'નું પોસ્ટર
મુંબઈઃ કબીર ખાન નિર્દેશિત અને સલમાન ખાન સ્ટારર 'ટ્યુબલાઈટ'નો ફર્સ્ટલુક સામે આવી ગયો છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે,''ક્યા તુમ્હે યકીન હૈ? ''. સલમાન ખાને ફિલ્મનો ફર્સ્ટલુક ટ્વિટ કરતા લખ્યું કે,''ક્યા તુમ્હે યકીન હૈ? અગર તુમ્હે યકીન હૈ 'ધેન બેક ઈઝ બેક' ''
ઈદ પર રીલિઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં એક ભારતીય યુવક ચાઈનિઝ છોકરીના પ્રેમમાં પડે છે. ફિલ્મની સ્ટોરી 1962માં થયેલા ઈન્ડો-ચાઈના વોર પર આધારિત છે. આ ફિલ્મ નીલેશ મિશ્રાએ લખી છે. ફિલ્મનું નિર્માણ સલમાન ખાન, કબીર ખાન અને સુનિલ લુલ્લાએ નિર્માણ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં ફિલ્મનું પોસ્ટર
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman Khans starrer Tubelights first look released now
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended