Home »News »Bollywood Buzz» Shahid Kapoor To Sign Sanjay Leela Bhansali Next Film

'પદ્માવતી' બાદ ભણશાલીની આગામી ફિલ્મ્સમાં જોવા મળશે શાહિદ કપૂર

divyabhaskar.com | Mar 17, 2017, 13:01 PM IST

  • 'પદ્માવતી' બાદ ભણશાલીની આગામી ફિલ્મ્સમાં જોવા મળશે શાહિદ કપૂર,  bollywood buzz news in gujarati
મુંબઈઃ 14 વર્ષની કરિયરમાં શાહિદ કપૂર પહેલીવાર સંજય લીલા ભણશાલી(ફિલ્મ 'પદ્માવતી')સાથે કામ કરી રહી છે. માત્ર એટલું જ નહીં, સૂત્રોનું માનીએ તો આ ફિલ્મ પુરી થતા પહેલા જ ભણશાલી તેની આગામી ફિલ્મ 'Tuesdays And Fridays'માં પણ સાઈન કરવાની તૈયારીઓમાં છે. ભણશાલીનું એકવાર કોઈ એક્ટર સાથે કમ્ફર્ટ લેવલ મેચ થઈ જાય તો તેની સાથે બીજીવાર ચોક્કસ કામ કરે જ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા તેઓ સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સાથે પણ બેવાર કામ કરી ચૂક્યા છે. તો બીજી તરફ રણવીર અને દીપિકા પાદુકોણ પણ તેની સાથે 'પદ્માવતી'માં બીજીવાર કામ કરી રહ્યા છે.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shahid Kapoor To Sign Sanjay Leela Bhansali Next Film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended