Home »News »Bollywood Buzz» Mohena Singh Dance Video Goes Viral

'તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત' પર રીવાની રાજકુમારીએ કર્યો Bold ડાન્સ

divyabhaskar.com | May 18, 2017, 15:50 PM IST

રીવાની રાજકુમારી મોહેના સિંહ હાલ સ્ટાર પ્લસની ફેમસ સીરિયલ 'યે રિશ્તા કયા કહલાતા હૈ'માં જોવા મળે છે. મોહેના આ સીરિયલમાં 'કાર્તિક'(મોહસીન ખાન)ની બહેન 'કિર્તી'નો રોલ કરી રહી છે. હાલમાં જ મોહિનાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે 'તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત' સોંગ પર ડાન્સ કર્યો છે. જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. મોહિનાએ તેમાં ગજબના ડાન્સ મૂવ્સ કર્યા છે.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mohena Singh Dance Video Goes Viral
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended