Home »News »Bollywood Buzz» Raaz Reboot Actress Kriti Kharbanda Fainted Because Of Heatstroke

સેટ પર ચક્કર આવતાં પડી આ Actress, તબિયત ખરાબ હોવા છતાં કર્યું શૂટિંગ

divyabhaskar.com | Apr 18, 2017, 13:59 PM IST

  • ક્રિતિએ બોલિવૂડમાં આવતા પહેલા તેલુગુ અને કન્નડ ફિલ્મ્સમાં કામ કર્યું છે.
મુંબઇઃ ફિલ્મ 'રાઝ રિબૂટ'માં ઇમરાન હાશ્મી સાથે જોવા મળેલી ક્રિતિ ખરબંદા તાજેતરમાં જ એક ફિલ્મના શૂટિંગ સેટ પર બિમાર થઇ ગઇ હતી. તેની તબિયત સેટ પર હિટ સ્ટ્રોક લાગવાના કારણે એટલી ખરાબ થઇ હતી કે તેને બે વાર તો ચક્કર આવતા પડી ગઇ હતી. આ પછી ક્રિતિએ દવા લઇને 10 મિનિટ આરામ કર્યો હતો ત્યારબાદ તેણે પ્રોફેશનલ અભિગમ બતાવતા ફરી સેટ પર આવીને ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.
 
આ કારણે ક્રિતિએ ના રોક્યુ શૂટિંગ
ક્રિતિની તબિયત ખરાબ હોવા છતાં તેણે ફિલ્મનું શૂટિંગ રોક્યું ના હતું. કારણકે તે ફિલ્મના જે સીનનું શૂટિંગ કરતી હતી. તેનું શૂટિંગ દિવસમાં જ થવાનું હતું. આથી ક્રિતિ ઇચ્છતી ના હતી કે તેના કારણે ફિલ્મ શૂટિંગમાં વાર લાગે. આથી ક્રિતિએ તબિયત ખરાબ હોવા છતાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. નોંધનીય છે કે હાલ ક્રિતિ અપકમિંગ ફિલ્મ 'શાદી મેં જરૂર આના'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ પણ છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ, ક્રિતિના અન્યPhotos…


( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Raaz reboot Actress kriti Kharbanda Fainted because of heatstroke
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended