Home »News »Bollywood Buzz» Raveena-Alia And Many More Celebs At Justin Bieber India Ceoncert

જસ્ટિન બિબરના કોન્સર્ટમાં સંતાનો સાથે પહોંચ્યા શ્રી-મલાઈકા સહિતના સ્ટાર્સ

divyabhaskar.com | May 10, 2017, 20:56 PM IST

  • ડાબેથી દિકરા અરહાન સાથે મલાઈકા, દીકરી ખુશી સાથે શ્રીદેવી અને દીકરી સાથે રવિના ટંડન
મુંબઈઃ આજે(10 મે) વિશ્વ વિખ્યાત સિંગર જસ્ટિન બિબરનો કોન્સર્ટ યોજાયો છે. જેમાં ફિલ્મ જગતના અનેક સેલેબ્સ સામેલ થયા હતા. બિબરના પર્ફોર્મન્સને માણવા માટે ફિલ્મ સ્ટાર્સ તેમના સંતાનો સાથે આવી પહોંચ્યા હતા. આ સ્ટાર્સ થયા સામેલ
 
આ કોન્સર્ટમાં દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવી, અમરસિંહ, દિકરા અહિલ અને પતિ આયુષ સાથે અર્પિતા ખાન, દીકરી સાથે રવિના ટંડન, દિકરા અરહાન અને અલગ થયેલા પતિ અરબાઝ ખાન સાથે મલાઈકા અરોરા, દીકરી પાલોમા સાથે પૂનમ ધિલ્લોન અને દીકરીઓ સાથે અર્જુન રામપાલ સહિતના સ્ટાર્સ આવ્યા હતા. આ સિવાય ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે, અમાયરા દસ્તુર, રેહા ચક્રવર્તી, આલિયા ભટ્ટ, અયન મુખર્જી, કનિકા કપૂર,ઉદિતા ગોસ્વામી, દિપ્તિ ભટનાગર, રોહિત રોય, દીકરીઓ સાથે અનુ મલિક અને સૌફી ચૌધરી સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જસ્ટિન બિબરના કોન્સર્ટમાં આવેલા રવિનાથી લઈ મલાઈકા અને આલિયા ભટ્ટ સહિત અનેક સ્ટાર્સના ફોટોઝ
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: raveena-alia and many more celebs at Justin Bieber India ceoncert
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended