Home »News »Bollywood Buzz» Recently Kareena Kapoor Launched Rujuta Diwakar Book

સાવકી દીકરીની કરિયર પર પહેલીવાર કરિનાએ તોડી ચુપ્પી, કહી આ વાત

divyabhaskar.com | Jul 16, 2017, 15:48 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત છે. સારાના ડેબ્યૂ પર સાવકી મોમ કરિના કપૂરે પહેલી જ વાર ચુપ્પી તોડી છે. હાલમાં જ કરિનાએ ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરની બુક લોન્ચિંગમાં કહ્યું હતું કે સારા હજી યંગ છે અને ફિલ્મ્સમાં તેનું બ્રાઈટ કરિયર છે. 

સારાનાં જીન્સમાં છે એક્ટિંગઃ
કરિનાએ કહ્યું હતું કે સારા સુપ્રીમલી ટેલેન્ટેડ છે. એક્ટિંગ તો તેના જીન્સમાં છે. તે દેખાવમાં પણ ઘણી જ સુંદર લાગે છે. તેને વિશ્વાસ છે કે બ્યૂટી તથા ટેલેન્ટના દમ પર સારા બોલિવૂડમાં ધૂમ મચાવી દેશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પાપા સૈફે દીકરીના ડેબ્યૂ પર શું કહ્યું હતું.....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: recently kareena kapoor launched rujuta diwakar book
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended