Home »News »Bollywood Buzz» Bollywood Actress Kareena Kapoor Talked About Pregnancy Notes

પ્રેગ્નન્સીમાં કામની છે કરિના કપૂરે આપેલી આ 9 Tips

divyabhaskar.com | Jul 16, 2017, 00:02 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂરે તાજેતરમાં જ તૈમુર અલી ખાનના ગોર્જીયસ લુક પાછળનું રહસ્ય જાહેર કર્યું હતું. આટલું જ નહીં કરિનાએ પ્રી તથા પોસ્ટ પ્રેગ્નન્સી ડાયટ અંગે પણ વિગતે વાત કરી હતી. કરિનાએ ડાયેટિશીયન રૂજુતા દિવેકર સાથે મળીને ફેસબુક લાઈવ થઈ હતી. જેમાં તેણે 'પ્રેગ્નન્સી નોટ્સઃ બિફોર, ડ્યૂરિંગ તથા આફ્ટર' અંગે વિગતે વાત કરી હતી. રૂજુતાએ માત્ર કરિનાનું જ નહીં તેના પતિ સૈફ અલી ખાન અને હવે તો દીકરા હવે તૈમુર અલી ખાનનું ડાયટ પણ બનાવી આપ્યું છે. 

કરિનાએ પ્રેગ્નન્સીમાં લીધું આ દેસી ફૂડઃ
કરિનાએ કહ્યું હતું કે તેણે લોકલ લેવલના તમામ ફૂડ્સ પ્રેગ્નન્સી દરમિયાન લીધા છે. ઈડલી-નારિયેળની ચટણી, તલના લાડુ, ચકરી, દાલ-રાઈસ, મખાને, ખજૂર, ખિચડી, મિલ્ક શેક તથા હળદરવાળું દૂધ પણ પીધું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, મોર્નિંગ સિકનેસ ના આવે તે માટે શું કરતી હતી કરિના કપૂર....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actress kareena kapoor talked about pregnancy notes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended