Home »News »Bollywood Buzz» Bollywood Celebs Went For Iifa

'પ્રેમી' સલમાનની પાછળ અહીં આવી GF તો પૂર્વ પ્રેમિકા કેટનો PINK અંદાજ

divyabhaskar.com | Jul 13, 2017, 13:15 PM IST

  • ડાબે, લુલિયા, કેટરિના
મુંબઈઃ 14 તથા 15 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ યોજાવાના છે. આ એવોર્ડ શોમાં સલમાન ખાન પર્ફોમન્સ આપવાનો છે. સલમાન ખાનનો પરિવાર ન્યૂયોર્ક ગયો છે. સલમાન પણ સાવકી મોમ હેલન સાથે ન્યૂયોર્ક પહોંચી ગયો છે. હવે, સલમાનની કથિત પ્રેમિકા લુલિયા વન્તુર પણ ન્યૂયોર્ક ગઈ છે. આ સિવાય કેટરિના કૈફ, નેહા ધૂપિયા, મુકેશ ભટ્ટ, કબિર ખાન, આદિત્ય રોય કપૂર સહિતના સેલેબ્સ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સ....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs went for iifa
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended