Home »News »Bollywood Buzz» Anushka And Virat Kohli Enjoyed Holiday In New York

વિરાટ કોહલી GF અનુષ્કા સાથે કરિયાણાની દુકાનમાં આ અંદાજમાં મળ્યો જોવા

divyabhaskar.com | Jul 15, 2017, 15:33 PM IST

  • ગ્રોસરી સ્ટોરીમાં વિરાટ તથા અનુષ્કા
મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ન્યૂયોર્કમાં કથિત પ્રેમી વિરાટ કોહલી સાથે વેકેશન એન્જોય કરી રહી છે. અનુષ્કા શર્મા આઈફા એવોર્ડમાં ભાગ લેવાની નથી. હાલમાં જ અનુષ્કા તથા વિરાટ મોલમાં ગ્રોસરી લેતા ક્લિક થયા હતાં.
ચાહકે પોસ્ટ કર્યો ફોટોઃ
ન્યૂ યોર્કમાં વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા ગ્રોસરી સ્ટોરમાં ક્લિક થયા હતાં. અનુષ્કા શોર્ટ બ્લૂ ડ્રેસ તથા વિરાટ બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. બંને એકબીજા સામે વિસ્મિત નજરે જોતા હોય છે. 
 
વિરાટે શૅર કરી સેલ્ફીઃ
સોશ્યિલ મીડિયામાં વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેની સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું છે, "Much needed break with my ❤"
 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અનુષ્કા-વિરાટ ન્યૂયોર્કમાં...)
 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: anushka and virat kohli enjoyed holiday in new york
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended