Home »News »Bollywood Buzz» Sussanne Posted Birthday Message For Ex Husband Hrithik

સુઝાને કર્યો રીતિકને બર્થ ડે વિશ, શેર કર્યો દુબઈ વેકેશનનો આ PHOTO

divyabhaskar.com | Jan 10, 2017, 15:03 PM IST

  • દુબઈમાં વેકેશન દરમિયાન ખેંચવામાં આવેલો સુઝાન અને રીતિકનો ફોટ

મુંબઈઃ રીતિક રોશનનો આજે(10 જાન્યુઆરી) બર્થ ડે છે. 43 વર્ષના થયેલી રીતિકને તેની પૂર્વ પત્ની સુઝાને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યો છે. સુઝાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીતિક સાથેનો એક ફોટો પોસ્ટ કરી તેને બેસ્ટ વિશેઝ આપતા લખ્યું, "Happiest happy birthday to you❤" સુઝાન અને રીતિકનો આ ફોટો દુબઈ વેકેશનનો છે. તાજેતરમાં બન્નેએ દુબઈમાં દીકરા રેહાન અને રિદાન સાથે ન્યૂયર સેલિબ્રેટ કર્યું હતું. જેના ફોટોઝ બન્નેએ સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2014માં બન્નેના ડિવોર્સ થઈ ગયા છે.
 
આગળની સ્લાઈડ્સમાં રીતિક અને સુઝાનના દુબઈ વેકેશનના વધુ ફોટોઝ
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sussanne posted birthday message for ex husband hrithik
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended