Home »News »Bollywood Buzz» Delhi Girls Started Dancing On Road

દિલ્હીના રસ્તા પર મદહોશ થઈને નાચી ગર્લ્સ, છોકરાઓએ મારી સીટી

divyabhaskar.com | May 18, 2017, 15:48 PM IST

દિલ્હીના રસ્તા પર ત્રણ ગર્લ્સનો બેફિકરે ડાન્સ હાલ વાયરલ થઈ રહ્યો છે. તેમણે રસ્તા પર મદમસ્ત બનીને રંજીત બાવાના પંજાબી સોંગ "જટ્ટા દી ટ્રાલી બને તીન લખ દી' પર બેફિકરે ડાન્સ કર્યો છે. થોડી જ વારમાં તેનો ડાન્સ જોઈને કેટલાંક બોય્સે એકઠા થઈ જાય છે અને કેટલાંકે તો મોબાઈલમાં શૂટિંગ પણ કર્યું, તો કોઈએ સીટીઓ પણ મારી. પાંચ દિવસ પહેલા ઈન્ટરનેટ પર અપલોડ થયેલ આ વીડિયો ઘણો જ પોપ્યુલર બન્યો છે.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Delhi Girls Started Dancing on Road
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended