Home »News »Bollywood Buzz» Check Out Behind The Scenes Of Dabboo Ratnani 2017 Calendar

કેલેન્ડર માટે Topless થઈ ટાઈગરની GF, આ સેલેબ્સ હતો નિરાળો અંદાજ

divyabhaskar.com | Jan 11, 2017, 13:05 PM IST

  • દિશા પટની
મુંબઈઃ બોલિવૂડના સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીનું 2017નું કેલેન્ડર 11 જાન્યુઆરીના રાતના લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલાં ટાઈગર શ્રોફની કથિત પ્રેમિકા દિશા પટનીનાં ફોટોશૂટની એક બોલ્ડ તસવીર સામે આવી છે. આ ટોપલેસ તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરવામાં આવી છે. શૅર કરતાં પોસ્ટ કરવામાં આવ્યું છે, "#dabooratnanicalender2017 makeup #jose hair #shanky ❤ Photographer #dabooratnani" 

કેલેન્ડરમાં જોવા મળશે આ સેલેબ્સઃ
દિશા સિવાય અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપરા, સની લિયોન, રણવિર સિંહ, અર્જુન રામપાલ, વિદ્યા બાલન, અનુષ્કા શર્મા, પરિણીતી ચોપરા, સોનાક્ષી સિંહા, ફરહાન અખ્તર, શ્રદ્ધા કપૂર, સંજય દત્ત, સિદ્ધાર્થ મલ્હોત્રા, રીતિક રોશન તથા ટાઈગર શ્રોફ જોવા મળશે. ડબ્બૂએ સોશ્યિલ મીડિયામાં આ સ્ટાર્સ સાથેના ફોટોશૂટની બિહાઈન્ડ કેમેરા મોમેન્ટ્સ શૅર કરી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ડબ્બૂ રતનાની કેલેન્ડર શૂટની Behind-The-Scenes Photos...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out behind the scenes of dabboo ratnani 2017 calendar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended