Home »News »Bollywood Buzz» Four Months Pregnant Kareena Kapoor Done This Photoshoot

પ્રેગ્નન્સી દરમિયાન કરિનાએ કરાવ્યું હતું આ Photoshoot, લાગી એકદમ stunning

divyabhaskar.com | Feb 16, 2017, 00:07 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર સોની બીબીસી અર્થની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. આ ચેનલ ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ચેનલની બ્રાન્ડ એમ્બેસેડર માટે કરિના કપૂરે ફોટોશૂટ કરાવ્યું હતું. આ સમયે કરિના કપૂરને ચોથો મહિનો જતો હતો. કરિના કપૂર આ ફોટોશૂટમાં સ્ટનિંગ લાગતી હતી.
 
તાજેતરમાં જ કરિનાએ પ્રેગ્નન્સી બાદ વધારાનું વજન કેવી રીતે ઉતાર્યું તે અંગે વિગતવાર વાત પણ કરી હતી. (કરિના કપૂરે બાજરીના રોટલા, ખિચડી, ઘી-ગોળથી ઉતાર્યું પ્રેગ્નન્સી બાદનું વજન)

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ફોટોશૂટ દરમિયાન કરિના તથા કરિનાની વજન ઉતર્યા બાદની તસવીરો.....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: four months pregnant kareena kapoor done this photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended