Home »News »Bollywood Buzz» Bollywood Actress Amy Jackson Working With Akshay Kumar And Rajinikanth

આ બોલિવૂડ એક્ટ્રેસે Nude ફોટો શૅર કરીને વધારી દીધી ગરમી, લાગી Superhot

divyabhaskar.com | Feb 16, 2017, 13:11 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સને હાલમાં પોતાનો ન્યૂડ ફોટો સોશ્યિલ મીડિયામાં અપલોડ કર્યો હતો. એમીએ તસવીરમાં માત્ર ચાદર લપેટીને રાખી હતી. આ ફોટો સાથે એમીએ કેપ્શન લખ્યું હતું, I stole it from the lobby... 🌹🙃. હાલમાં એમી જેક્સન સાઉથના સુપરસ્ટાર સાથે ફિલ્મ '2.0' કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર પણ છે. 

થોડાં સમય પહેલાં જ મોબાઈલ હૅક થતાં પર્સનલ ફોટો થયા લીકઃ
ઝ અનુસાર તેનો મોબાઇલ ફોન હેક કરીને પર્સનલ ફોટોસ ઓનલાઇન લીક કરવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ચેન્નાઇ જવા માટે મુંબઇથી એમીની કનેક્ટિંગ ફ્લાઇટ હતી. આ દરમિયાન તે થોડા સમય માટે એક મોબાઇલ શોપ પર રોકાઇ હતી ત્યારે તેનો ફોન હેક કરાયો હતો. એક જાણીતી વેબસાઇટ સાથેની વાતચીતમાં એમીએ જણાવ્યું હતું, "મને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે હું શોક્ડ રહી ગઇ હતી. આ કોઇ સરળ વાત નથી પરંતુ એક સીરિયલ બાબત છે. હું આ માટે લંડનની સાઇબર ક્રાઇમ સેલમાં રિપોર્ટ પણ દાખલ કરાવવાની છું. આજના જમાનામાં સાઇબર સેફ્ટી ખૂબ મહત્વની છે. સૂત્રોના જણાવ્યાનુસાર થોડા દિવસો પહેલા એમી અને તેના ફ્રેન્ડના ડિનર કરતા કેટલાક ફોટો સોશ્યિલ મીડિયા પર લીક થયા ત્યારે તેને જાણ થઇ કે તેનો ફોન હેક થઇ ચૂક્યો છે.

ન્યૂડ થઈને સૂવું છે પસંદઃ
એમી જેક્સનને ન્યૂડ થઈને સૂવું પસંદ છે. થોડા મહિના પહેલાં એમીએ સોશ્યિલ મીડિયામાં એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે કપડા વિના જ ઉંઘતી જોવા મળે છે. જેના કેપ્શનમાં લખ્યું "Bliss" એમીની આ તસવીર અને કેપ્શન જોઈ અંદાજ લગાવી શકાય કે, તેને નેક્ડ થઈ સૂવું વધુ પસંદ છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એમી જેક્સનની હોટ તસવીરો...)
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: bollywood actress amy jackson working with akshay kumar and rajinikanth
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext