Home »News »Bollywood Buzz» After 10 Years Shahrukh Khan And Salman Khan Work Together

Confirmed: 10 વર્ષ બાદ આ ફિલ્મમાં સાથે જોવા મળશે શાહરૂખ-સલમાન ખાન

divyabhaskar.com | Jan 11, 2017, 14:37 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન તથા સલમાન ખાન વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ છે. હવે આ બંને ફિલ્મમાં સાથે જોવા મળશે. 'ટ્યૂબલાઈટ'માં શાહરૂખ ખાન કેમિયો કરવાનો છે. બોલિવૂડના જાણીતા ફિલ્મ વિવેચકે સોશ્યિલ મીડિયામાં આ વાતની માહિતી આપી છે.

10 વર્ષ પછી જોવા મળશે સાથેઃ
શાહરૂખ ખાનની 'ઓમ શાંતિ ઓમ'માં સલમાન ખાને કેમિયો કર્યો હતો. આ વાતને 10 વર્ષ થઈ ગયા છે. આ પહેલાં સલમાન ખાન અને શાહરૂખ 'બિગ બોસ 9'માં જોવા મળ્યાં હતા. શાહરૂખ ખાને ફિલ્મ 'દિલવાલે'નું પ્રમોશન કર્યું હતું. આ વર્ષે પણ શાહરૂખ ખાન 'બિગ બોસ 10'માં ફિલ્મ 'રઈસ'નું પ્રમોશન કરવા આવવાનો છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'બિગ બોસ 10'ના પ્રોમોમાં શાહરૂખ-સલમાન...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: after 10 years shahrukh khan and salman khan work together
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended