Home »News »Bollywood Buzz» Hrithik Roshan Talked About Birthday, Love And Career

જાણો, Birthday પર રીતિક રોશન કોની ગિફ્ટની જુએ છે રાહ, પ્રેમ પર શું કહ્યું

divyabhaskar.com | Jan 10, 2017, 17:28 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીતિક રોશનનો 10 જાન્યુઆરીના રોજ 42 વર્ષનો થઈ ગયો છે. રીતિકે પોતાની ફિલ્મી કરિયર 'કહોના પ્યાર હૈં'થી કરી હતી. આ ફિલ્મ રીતિકના ડેડી રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી. આ બંનેની જોડી ફિલ્મ 'કાબિલ' લઈને આવી રહ્યાં છે. રીતિકે પોતાના જન્મ દિવસ પર ખાસ વાત કરી હતી.

સ્પેશ્યિલ ગિફ્ટ માટે જુએ છે રાહઃ
બર્થડે પર રીતિકે કહ્યું હતું કે તેને લાગે છે કે બર્થડે તેના માટે સ્પેશ્યિલ છે. બર્થડે પર લોકો તમારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. દર વર્ષે આ પ્રસંગ ખુશીઓ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેને બર્થડે એટલા માટે ગમે છે કે તેના બાળકો ખાસ પ્લાન બનાવે છે. તેઓ હંમેશા બર્થડે પર સ્પેશ્યિલ મેસેજ લખે છે. આથી જ તે બંને બાળકોના મેસેજની રાહ જુએ છે. તેમની નોટ્સ તેના ચહેરા પર ખુશી લાવી દે છે. તેને યાદ છે કે તેના બાળકોએ એકવાર તેના બર્થડે પર ફેન્સી ડ્રેસિસ પાર્ટી યોજી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ચાલીસી વટાવવા પર શું કહે છે રીતિક....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hrithik roshan talked about birthday, love and career
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended