Home »News »Bollywood Buzz» Popular Rapper Badshah Becomes Father

'ડીજે વાલે બાબુ' ફેમ રેપર બાદશાહ બન્યો દીકરીનો પાપા, સામે આવ્યો Cute Photo

divyabhaskar.com | Jan 11, 2017, 13:05 PM IST

  • રેપર રફ્તારે શૅર કરેલો બેબીનો ફોટો, બાદશાહ અને તેની પત્ની જસ્મીન
મુંબઇઃ સિંગર અને રેપર બાદશાહ પાપા બન્યો છે. તાજેતરમાં જ બાદશાહની પત્ની જસ્મીને એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. જેનો ફોટો બાદશાહના રેપર દોસ્ત રફતારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. નોંધનીય છે કે બાદશાહે જસ્મીન સાથે 2012માં લગ્ન કર્યા હતાં પરંતુ તેની પત્ની જસ્મીન લાઇમલાઇટથી દૂર રહે છે.
 
રફ્તારે શૅર કર્યો ફોટો
બાદશાહના રેપર દોસ્ત રફ્તારે ફોટો શૅર કરતા લખ્યું છે કે, "BETI HUI HAIN. Congratulations @badboyshah bhai and @thejessymessy bhabi. Chacha bann gaya ooyyeeeeeee. Rabba Meher Karin." રફ્તાર ઉપરાંત બાદશાહના દોસ્ત પણ તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ રેપર બાદશાહ અને તેની પત્ની જસ્મીનનાPhotos…


Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: popular Rapper Badshah becomes Father
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext