Home »News »Bollywood Buzz» Bollywood Celebs Enjoyed Anushka Ranjan Wedding

ભત્રીજીના લગ્નમાં બિગ બીએ કર્યાં ભાંગડા, આ સેલેબ્સે મચાવી દીધી હતી ધૂમ

divyabhaskar.com | Feb 16, 2017, 11:55 AM IST

  • અમિતાભ બચ્ચન, શ્રીદેવી-ગાયત્રી જોષી તથા અન્ય
મુંબઈઃ અભિષેક બચ્ચન થોડાં સમય પહેલાં જ અબુધાબીમાં પોતાની કઝિન સિસ્ટર અનુષ્કા રંજનના વેડિંગમાં ગયો હતો. આ લગ્નમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન પણ જોવા મળ્યાં હતાં. લગ્નમાં સોનાલી બેન્દ્રે, ગાયત્રી ઓબેરોય, શ્રીદેવી, બોની કપૂર, જાહન્વી સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. અભિષેક બચ્ચન પોતાની કઝિનની સંગીત સેરેમનીમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તો લગ્નમાં અમિતાભ બચ્ચન સાફામાં જોવા મળ્યાં હતાં. આ લગ્નમાં જયા બચ્ચન તથા શ્વેતા બચ્ચન નંદા પણ હાજર રહ્યાં હતાં. જોકે, એશ આ લગ્નમાં જોવા મળી નહોતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અનુષ્કા રંજનનાં લગ્નની ખાસ તસવીરો....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs enjoyed anushka ranjan wedding
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended