Home »News »Bollywood Buzz» Arpita Khan SCOLDS Media To Stay Away

અર્પિતા ખાનના બદલાયા તેવર, મીડિયાને જોઈને ભડકી સલમાનની બહેન

divyabhaskar.com | Apr 21, 2017, 16:28 PM IST

આમ તો ખાન ફેમિલિ મીડિયા ફ્રેન્ડલી છે. પરંતુ હાલમાં જ પુત્ર આહિલ અને પતિ આયુષ શર્મા સાથે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન એરપોર્ટ પર સ્પોટ થઈ. અહીં કેમેરા સામે આવતા જ અર્પિતા ગુસ્સે થઈ હતી અને મીડિયાકર્મીઓને લાઈટ્સ બંધ કરી દેવા જણાવ્યુ. એટલુ જ નહીં મીડિયાને પોઝ પણ ન આપ્યો, અને પતિ સાથે ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arpita Khan SCOLDS media to stay away
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended