Home »News »Bollywood Buzz» Aishwarya Rai Wore Bottle Green Maxi Dress And Done Pink Lipstick

Wow! ગ્રીન Maxi Dressમાં બચ્ચન બહુની કાતિલ અદા, પિંક Lipsમાં ઉડાવ્યા હોશ

divyabhaskar.com | May 19, 2017, 18:26 PM IST

કાન્સ, ફ્રાંસઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન 16મી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી છે. ઈન્ટરવ્યૂ દરમિયાન એશ પરી જેવી લાગતી હતી. એશ કાન્સના ફર્સ્ટ લુકમાં Yanina Coutureનું ગ્રીન શીર મેક્સી ડ્રેસમાં પ્લગિંગ નેકલાઈન સાથે જોવા મળી છે. Swarovski બ્રાન્ડની જ્વેલરી, Casadeiofficialના શૂઝ તથા લોરિયલનો મેક-અપ કર્યો હતો. 

કોઈકે ગણાવી સુંદર તો કોઈકે ડલઃ
ઐશ્વર્યા આ મેક્સી ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી રહી છે. જોકે, કેટલાંક યુઝર્સે આ ડ્રેસને અગ્લી કે વિઅર્ડ કહ્યો છે. રેડ કાર્પેટ પહેલાં દીપિકા તથા એશની તુલના યુઝર્સે કરી છે. જેમાં એશના ચાહકોએ દીપિકાને ડલ ગણી છે. તો દીપિકાના ચાહકોએ એશને ડલ ગણાવી છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગ્રીન ગાઉનમાં એશની સુંદરતા....)

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ગ્રીન ગાઉનમાં એશની સુંદરતા....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai wore bottle green maxi dress and done pink lipstick
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended