Home »News »Bollywood Buzz» Mallika Sherawat Apperance At Cannes Red Carpet

કાન્સમાં જોવા મળ્યો મલ્લિકાનો જલવો, જુઓ રેડ કાર્પેટ પરના વિવિધ Look

divyabhaskar.com | May 19, 2017, 14:10 PM IST

  • કાન્સ 2017ના રેડ કાર્પેટ પર મલ્લિકા શેરાવત
મુંબઇ/કાન્સઃ 70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 17મેથી થઈ હતી. આ તકે અનેક હોલિવૂડ સ્ટાર્સની સાથે જ બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત (40) પણ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. મલ્લિકાએ ડિઝાઇનર Georges Hobeikaનું આઇવરી ટ્રેલ્ડ ગાઉન પહેર્યું હતું. રેડ કાર્પેટના કેટલાક ફોટોઝ મલ્લિકાએ સોશ્યિલ મીડિયામાં શૅર પણ કર્યા છે.
 
મેસિકાની ડિઝાઇનર જ્વેલરીમાં જોવા મળી મલ્લિકા
મલ્લિકાનો મેકઅપ Diorએ જ્યારે જ્વેલરી ફ્રેન્ચ લેબલ મેસિકાએ ડિઝાઇન કરી હતી. મલ્લિકાએ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, "Thank you Georges Hobeika for the lovely gown, you make me feel like a princess. Dior make-up. Messika jewellery"
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ કાન્સમાં મલ્લિકાના અલગ અલગ LOOKS...
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mallika Sherawat apperance At Cannes Red Carpet
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended