Home »News »Bollywood Buzz» Azad Rao Khan And Aaradhya Bachchan Looked Cute On Their Annual Day

આરાધ્યા-આઝાદે કર્યો ડાન્સ, નીતા અંબાણી- ઐશ્વર્યાએ કર્યાં Cheer

divyabhaskar.com | Jan 11, 2017, 09:46 AM IST

  • ઉપરની તસવીર(આરાધ્યા-આઝાદ), નીચેની તસવીર(ડાબેથી, અભિ-એશ-આમિર), નીતા અંબાણી
મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પ્રેમાળ પેરેન્ટ્સ છે. તાજેતરમાં જ આરાધ્યાએ એન્યુઅલ ડેમાં આમિર ખાનના પુત્ર આઝાદ તથા અન્ય સ્કૂલના ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કર્યો હતો. 

એશ-અભિ-આમિર બેઠા સાથેઃ
એન્યુઅલ ડે પર એશ, અભિ તથા આમિર અન્ય પેરેન્ટ્સ સાથે હોલમાં બેઠા હતાં. આ ત્રણેય પોતાના બાળકોનો ડાન્સ જોઈને ઘણાં જ ખુશ ખઈ ગયા હતાં અને આરાધ્યા-આઝાદના પર્ફોમન્સ પર તાળીઓ પાડીને ચિઅર કરતાં હતાં.

નીતા અંબાણીએ સ્ટેજ પર આવી બાળકોને કર્યાં ચિઅરઃ
ઉલ્લેખનીય છે કે આરાધ્યા તથા આઝાદ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલના ચેરપર્સન નીતા અંબાણી, અભિ-એશ તથા આમિરની સાથે બેઠા હતાં. ડાન્સ પર્ફોમન્સ પૂર્ણ થયા બાદ નીતા અંબાણી સ્ટેજ પર ગયા હતાં અને બાળકોને મળીને અભિનંદન પાઠવ્યા હતાં. 

આ સોંગ પર કર્યો ડાન્સઃ
આરાધ્યા તથા આઝાદે 'રેલ ગાડી' પર ડાન્સ કર્યો હતો. ડાન્સ પર્ફોમન્સ દરમિયાન આઝાદ તથા આરાધ્યા ઘણાં જ ખુશ લાગતા હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એન્યુઅલ ડે પર આઝાદ-આરાધ્યા, નીતા અંબાણી-અભિ-એશની ખાસ તસવીરો....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: azad rao khan and aaradhya bachchan looked cute on their annual day
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended