Home >> Health & Lifestyle >> Know About Early Falling
શીઘ્રસ્ખલન વિશે જાણવા જેવી વાતો
Dr. Paras Shah, Sexologist, Manomanthan Woman Bhas
| Jul 27, 2010, 00:16AM IST
‘એવા કેટલાય પુરુષો છે જેઓ વર્ષો સુધી શીઘ્રસ્ખલનની બીમારીથી પીડાતા હોવા છતાં તેમણે ક્યારેય એવું જાણવા, સમજવાની દરકાર સુદ્ધાં નથી કરી કે પોતાની આ મર્યાદાથી પત્નીને કોઇ તકલીફ થાય છે કે નહીં!
‘સ્ત્રી ઉપર હોય તે આસન, નિયમિત સમયે સમાગમ કરવાથી ઘણા લોકોને શીઘ્રસ્ખલનમાં ફાયદો થતો જોવા મળે છે.
‘ક્યારેક શીઘ્રસ્ખલન એ સામાન્ય પ્રકારની બીમારી હોવા છતાં તે કોઇ દવાથી સારી નથી થઇ શકતી એ વાત દર્દીઓ માટે હતાશાપ્રેરક બની રહે છે.
નોંધ: આપના પ્રશ્નો ‘કળશ’ પૂર્તિ વિભાગ, ‘દિવ્ય ભાસ્કર’, અમદાવાદ કાર્યાલયના સરનામે અથવા નીચેના ઇ-મેઇલ પર મોકલી શકો છો.
dr9824063332@in.com
ડો.પારસ શાહ, જાણવું જરૂરી છે, કળશ, દિવ્ય ભાસ્કર
Ad Link
Advertisement
Top News
Advertisement




