Follow us on    | Archives | E-Paper
 
Advertisement
 
 
 
Saturday, July 31, 2010 18:11 [IST]
 
 

એન્જલિનાનાં જીવન પર આધારિત બુક લોકોને પસંદ પડશે?

Source: Agency, Mumbai   |   Last Updated 6:56 PM [IST](31/07/2010)
Comment| Share
 
 
 
 
 

એન્જલિના જોલી એક પ્બલિસીટીનું મશીન હોય તેમ લાગે છે. તેની નાનામાં નાની વાત પણ લોકોને અસર કરતી હોય છે અને તે તેનો ભરપુર ફાયદો પણ ઉઠાવવા જાણે છે. હાલમાં જ તેની ફિલ્મ સલ્ટનાં પ્રિમીયર સમયે જ્યારે આ હોલિવૂડની પરીએ તેનાં બાળકો સાથે એન્ટ્રી કરી હતી ત્યારે તે જાણે હોલિવૂડની મધર ટેરેસા હોય તેમ લાગતુ હતું. જો કે 3 બાળકોની માતા હોવા છત્તા તેનાં લુકમાં કોઈ જ ફરક પડ્યો નથી. પણ તેની પ્રસિધ્ધીમાં ઘણો જ વધારો થઈ ગયો છે.



તેમાં કોઈ જ શંકા નથી કે એન્જલિના ગરિબ અને જરૂરિયાતમંદોની મદદે હમેશાં આવે છે અને તેમનાં માટે બનતુ બધુજ કરી છુટે છે. તેમજ જ્યારે આવાં સારા કામમાં હેન્ડસમ પાર્ટનર બ્રાડ પિટનો પણ સાથ મળી જાય ત્યારે તો એન્જોની વેલ્યુ ડબલ થઈ જ જવાની હતી.



સલ્ટનાં પ્રિમીઅર સમયે બ્રાડ એન્જોની સાથે તે રીતે તેની પાછળ પાછળ રહેતો જોવા મળ્યો હતો જાણે એન્જો વગર તેનું જીવન અધુરુ હોય.



તેમજ આ સિવાય એન્જલિનાની આયા ડાયેનાએ તેનાં જીવન પર લખેલી બુક પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે હવે જોવું એ રહ્યું કે એન્જોનાં જીવનનાં કેટલાયે રહસ્યો જાહેર કરતી આ પુસ્તકને વાંચક વર્ગ તરફથી કેવો પ્રતિસાદ મળશે તે પણ કોરિઆનાં રેડ કારપેટ પર હાજર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.







 
 
 
 
 
 
Bookmark
share
 
 
Your Feedback
 
Name:
Email:
Choose your language:
 
Comment:
Code:
 
 
Advertisement
     
 
 
 
Advertisment




Copyright © 2009-10 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.