Follow us on    | Archives | E-Paper
 
Advertisement
 
 
 
Friday, July 30, 2010 12:12 [IST]
 
 

ટેલિવૂડની હોટ એન્ડ સેક્સી બેબ્સ...

Source: DNA   |   Last Updated 5:22 PM [IST](30/07/2010)
Comment| Share
 
 
 
 
 

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં હાલમાં અનેક અભિનેત્રીઓ કામ કરી રહી છે. જો કે આ તમામ અભિનેત્રીઓમાંથી સૌથી હોટ એન્ડ સેક્સી કોણ?તો આ માટે સૌથી પહેલા શ્વેતા સાલ્વે, રોશની ચોપરા, શ્રુતિ શેઠ, નિગાર ખાન અને બરખા બિશ્તનું નામ લેવામાં આવે છે. આ પાંચેય અભિનેત્રીઓ એકદમ હોટ એન્ડ સેક્સી છે.

શ્વેતા સાલ્વે

શ્વેતા સાલ્વેએ કહ્યું હતું કે, તે પોતાને બિલકુલ સેક્સી માનતી નથી. તે પોતાના લુકને સેક્સી બનાવવાનો બિલકુલ પ્રયાસ પણ કરતી નથી. તેના માટે તેની આંખો સેક્સી છે.

રોશની ચોપરા

રોશની ચોપરા હાલમાં જ દેસી ગર્લ બની છે. તેના માટે મોટો કે નાનો પડદો સરખું મહત્વ ધરાવે છે.

શ્રુતિ શેઠ

શ્રુતિ ક્યારેય પોતે શું છે તે જણાવવાનો પ્રયાસ કરતી નથી. તે પોતાના માટે ડ્રેસિંગ કરે છે. તેના માટે પ્રામાણિકતા સૌથી મહત્વની વાત છે.

નિગાર ખાન

ઈસ જંગલ સે મુજે બચાઓમાં પોતાની સેક્સી અદાઓ પાથનાર નિગાર ખાન ફેશનને ઘણું જ મહત્વ આપે છે. તે કપડાં અને બુદ્ધિચાતુર્યને વધારે મહત્વ આપે છે. તેના મતે તેની અંદર જ સેક્સ અપીલ રહેલી છે.

બરખા બિશ્ત

બરખા પોતાને જ ગમે તે જ કરવા ટેવાયેલી છે. જે કપડાં તેને ગમે છે તે જ તે પહેરે છે. તે પોતાની જાતને ઘણો જ પ્રેમ કરે છે. તેને કોઈ સેક્સી કહે તે બિલકુલ પસંદ નથી.

એકતા કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેને આ પાંચ અભિનેત્રીઓમાંથી કઈ અભિનેત્રી સૌથી સેક્સી લાગે છે તો તેણે જવાબ આપ્યો હતો કે, તેને શ્વેતા સાલ્વે સૌથી સેક્સી લાગે છે.

















 
 
 
 
 
 
Bookmark
share
 
 
Your Feedback
 
Name:
Email:
Choose your language:
 
Comment:
Code:
 
 
Advertisement
     
 
 
 
Advertisment




Copyright © 2009-10 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.