BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> When Bollywood Actress Age More Than Her Husband

પતિ છે નાનો ને પત્ની છે મોટી ઉંમરની, મળો સેલિબ્રિટીઝની આ હોટ જોડીને

1 of 9 Photos

બોલિવૂડમાં તો સામાન્ય રીતે મોટી ઉંમરનો હિરો કમસીન અને ઉંમરમાં નાની અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવવામાં મશગૂલ હોય છે. જોકે, વાસ્તવિક જીવનમાં અભિનેત્રીઓ પોતાનાથી નાની ઉંમરનાં અભિનેતાઓ સાથે લગ્ન કરતી જોવા મળે છે.

અમૃતા સિંહ અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓએ પોતાનાથી નાની ઉંમરના પાર્ટનર સાથે લગ્ન કર્યા છે.

છેલ્લાં થોડા સમયથી બોલિવૂડ અભિનેત્રી ઝિન્નત અમાન 60 વર્ષે બીજા લગ્ન કરવાની છે, તેની ચર્ચા થઈ રહી છે.

માનવામાં આવે છે કે ઝિન્નત અમાન પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, પછીથી ઝિન્નતે આ વાતને અફવા ગણાવી હતી.

તસવીરોમાં જુઓ મોટી ઉંમરની અભિનેત્રીઓના નાની ઉંમરના પતિ....
 


Your Opinion
 
 
Code:
3 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment