Home » News » Bollywood Buzz » When A-Grade TV Celebs Gave Bold Scenes In B Grade Films

આ ટેલિ.સ્ટાર્સે બી-ગ્રેડ ફિલ્મ્સમાં આપ્યા હતાં ભરપૂર ઉત્તેજક સીન્સ

divyabhaskar.com | Jan 14, 2013, 08:00AM IST

એક માન્યતા મુજબ માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ બોલ્ડ સીન્સ આપવામાં આગળ છે.પરંતુ આ માન્યતા માત્ર માન્યતા જ છે.બોલ્ડ સીન્સ આપવામાં ટેલિવિઝન સ્ટાર્સ જરાપણ પાછળ નથી.



ટીવી સીરિયલ્સમાં આવતાં પહેલાં ઘણાં સ્ટાર્સે બી-ગ્રેડની ફિલ્મ્સમાં ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યાં છે.જેમાંના ઘણા સ્ટાર્સ તો ટીવી સીરિયલ્સમાં એકદમ સ્વચ્છ ભૂમિકામાં નજરે પડી રહ્યાં છે.એવામાં આ સ્ટાર્સ દ્વારા આપવામાં આવેલા બોલ્ડ સીન્સ જોઇને તમે વિશ્વાસ પણ નહીં કરી શકો કે તમારા મનગમતાં સ્ટાર્સ છે.


ટેલિવૂડનાં એ-ગ્રેડ સ્ટાર્સનાં બી-ગ્રેડ ફિલ્મ્સનાં હોટ સીન્સ પર કરો એક નજર...

Ganesh Chaturthi Photo Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment