Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

OMG!કર્ણાટકના મંત્રીઓ પૂનમ પાંડેનો પોર્ન વીડિયો જોતા હતા?

Source: Nishant Bhuse   |   Last Updated 12:41 AM (10/02/2012)
 
 
 
 

દેશભરમાં હોબાળો મચાવનાર ઘૃણાસ્પદ ઘટના સાથે સંડોવાયું પૂનમ પાંડેનું નામ

કર્ણાટકમાં ચાલુ વિધાનસભામાં પોર્ન વીડિયો જોવાનું ઘૃણાસ્પદ કૃત્ય કરતાં ત્રણ મંત્રીઓ પકડાયાની ઘટનામાં હવે પૂનમ પાંડેનું નામ પણ સંકળાયું છે. ભાજપના ત્રણ કલંકિત મંત્રીઓ વિધાનસભામાં પૂનમ પાંડેનો વીડિયો જોઈ રહ્યા હતા તેવો ગણગણાટ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્વિટર પર બિકીની પહેરેલા ફોટોગ્રાફ્સ અને વીડિયો પોસ્ટ કર્યા ત્યારબાદ પૂનમ પોપ્યુલર બની હતી.

પૂનમે આ વાતને હસી કાઢતાં કહ્યું હતું કે, ‘દેશમાં કોઈ પણ સમસ્યા હોય, તો લોકો તેને મારી સાથે જોડી નાંખે છે. મંત્રીઓ મારો વીડિયો જોતા હતા કે નહીં તેની જાણ મને કેવી રીતે થઈ શકે?’


Related Articles:






ત્રણ મંત્રીઓએ જ નહીં 40 ધારાસભ્યોએ નિહાળી હતી પોર્ન ક્લિપ!
પૂનમ પાંડેના આ હોટ અંદાજ પર થઈ જશો ફિદા, જુઓ તસવીરો
શું થશે લોકોનું જ્યારે બિકીની પહેરીને શોપિંગ કરશે પૂનમ પાંડે?
આવી રહ્યું છે પૂનમ પાંડેનું ‘ડર્ટી પિક્ચર!’
વીડિયોમાં જુઓ, કેવી રીતે 'સેક્સ સાયરન' પર ભારે પડી નકલી 'પૂનમ પાંડે'!
રાખી બાદ પૂનમ પાંડેએ કરી બાબા રામદેવ સાથે મજાક



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.