Follow us on    | Archives | E-Paper
 
Advertisement
 
 
 
Friday, July 30, 2010 17:06 [IST]
 
 

વિવેક ઓબરોય- ધ બેડ બોય

Source: Agency, Mumbai   |   Last Updated 5:20 PM [IST](30/07/2010)
Comment| Share
 
 
 
 
 

વિવેક ઓબરોય ફિલ્મોમાં ભલે એક સારો રોલ ભજવતો હોય પરતું તેનાં સ્કુલ સમયની વાત કરીએ તો તે સમયે તે ઘણો જ તોફાની હતો અને તે પોતે પણ આ વાત સ્વિકારે છે.

તેનાં સ્કુલ સમયનાં દિવસોને યાદ કરતાં વિવેકે જણાવ્યું હતું કે, ''તે સ્કુલ સમયે ઘણો હોશીયાર વિદ્યાર્થી હતો અને હમેશાં સારા માર્ક લાવતો હતો.''

''ભલે હું ભણવામાં હોશીયાર હતો પણ તે સાથે અન્ય વસ્તુઓમાં પણ ઘણો જ માહેર હતો. હું ઘણો જ તોફાની હતો જ્યારે પણ ક્લાસમાં કાઈ ખોટુ થાય સૌથી પહેલો શક મારા ઉપર જ જતો હતો. હું સ્ટાફરૂમમાં જઈ ટિચર્સનાં ટિફીન બોક્સમાંથી નાસ્તો કરી આવતો હતો. અને તેમનાં લંચ બોક્સમાં પત્થરા ભરી દેતો હતો.''








 
 
 
 
 
 
Bookmark
share
 
 
Your Feedback
 
Name:
Email:
Choose your language:
 
Comment:
Code:
 
 
Advertisement
     
 
 
 
Advertisment




Copyright © 2009-10 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.