Home » News » Bollywood Buzz » Valentine Evening Hosted By Munisha Khatwani With Leading TV Actors

ટીવી સ્ટાર્સની વેલેન્ટાઈન ડે પાર્ટી, જુઓ ખાસ તસવીરો

divyabhaskar.com | Feb 12, 2013, 12:19PM IST
ટીવી સ્ટાર્સની વેલેન્ટાઈન ડે પાર્ટી, જુઓ ખાસ તસવીરો

વેલેન્ટાઈન ડેને હવે ગણતરીના દિવસો જ રહ્યાં છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ બોલિવૂડ અને ટેલિવૂડ પણ આ દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. ટેલિવૂડ સ્ટાર્સ પોતાના ત્યાં વેલેન્ટાઈન પાર્ટી રાખીને મિત્રો સાથે મસ્તી ધમાલ કરતાં હોય છે.



તાજેતરમાં જ એસ્ટ્રોલોજર, ટેરોટ કાર્ડ રિડર અને ટેલિવૂડ અભિનેત્રી મુનીષા ખટવાણીએ વેલેન્ટાઈન ડે નિમિત્તે એક શાનદાર પાર્ટી આપી હતી.



મુનીષા ખટવાણીની પાર્ટીમાં જાણીતા ટેલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.



તસવીરોમાં મુનીષાની પાર્ટી.....

Ganesh Chaturthi Photo Contest
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment