Home » News » Bollywood Buzz » Valentine Day Special - Bollywood Real Love Story

જીવવા-મરવાના લીધા હતા કોલ પણ આ સ્ટાર્સના આંગણે ન વાગ્યાં લગ્નનાં ઢોલ

divyabhaskar.com | Feb 14, 2013, 11:22AM IST

આજે વેલેન્ટાઈન ડે છે. વેલેન્ટાઈન ડે હોય અને બોલિવૂડના રોમાન્સની વાત કરવામાં ના આવે તો કંઈક ખૂટતું હોય તેમ જ લાગે છે.



આમ પણ આપણી બોલિવૂડની ફિલ્મ્સ લવ અને રોમાન્સથી તરબતર હોય છે ત્યારે બીજી બાજુ ફિલ્મ ઉદ્યોગ જગતમાં પણ પોતાના પ્રેમ પ્રકરણને લઈને ચર્ચામાં રહેલી જોડીઓની કમી નથી.



તો, ચાલો વી-ડે સ્પેશ્યિલ પર આપણે બોલિવૂડની રિયલ લવસ્ટોરી પર કરીએ એક નજર...

Advertisement
Email Print Comment