Home » TV » Latest Masala » Unseen Pictures Of Kritika Kamra And Karan Kundra

ટેલિવૂડના આ હોટેસ્ટ કપલની અજાણી તસવીરો પર કરીએ એક નજર

divyabhaskar.com | Jan 23, 2013, 12:58PM IST

 ટેલિવૂડ અભિનેત્રી ક્રિતિકા કામરા અને કરન કુંદ્રા ટીવી ઈન્ડસ્ટ્રીઝના હોટ કપલ કહેવાતા હતાં. હાલમાં તો આ બંને અલગ થઈ ગયા હોવાની ચર્ચા થઈ રહી ચે.તાજેતરમાં જ ચેનલ વીમાં 'ધ સીરિયલ'માં કરને ક્રિતિકા સાથેના સંબંધો ફરીવાર સ્થપાય તે માટેના પ્રયાસો કર્યા હતાં.દર્શકો સામે કરને દિલથી પોતની વાત કહી હતી અને કહ્યુ હતુ કે તે દિલથી આજે પણ ક્રિતિકા સાથે જોડાયેલો છે.જ્યારે ક્રિતિકા અને કરન સાથે હતા, તે સમયની તસવીરો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ......

() Click for comment
 
Advertisement
Email Print Comment