BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unseen Pictures Of Ayushmann Khurrana's Wife Tahira Kashyap

બોલિવૂડના હેન્ડસમ અભિનેતાની હોટ પત્નીની તસવીરો

1 of 7 Photos

અભિનેતા આયુષ્યમાન ખુરાના બોલિવૂડમાં આજે જાણીતો છે. તેણે જ્હોન અબ્રાહમના પ્રોડક્શન હેઠળની ફિલ્મ 'વીકી ડોનર'થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે આયુષ્યમાનને અનેક એવોર્ડ્સ મળ્યાં છે.

આયુષ્યમાને લેખિકા સાથે લગ્ન કર્યા છે. આયુષ્યમાન પરિણત છે, તે વાત ઘણાં ઓછા લોકોને ખબર છે.

આયુષ્યમાનની પત્ની તહિરા કશ્યપે બે પુસ્તકો લખ્યા છે. તહિરાના પુસ્તક લોન્ચિંગ પ્રસંગે જ્હોન અબ્રાહમ હાજર રહ્યો હતો.

તસવીરોમાં તહિરા....


Your Opinion
 
 
Code:
1 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment