BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unseen Pictures Meet Amitabh Bachchan’S Grandchildren

આ છે બિગ બીની શાન, બચ્ચન પરિવારના આંખના તારા

1 of 27 Photos

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન હાલમાં તો પોતાની ફિલ્મ્સમાં વ્યસ્ત છે. સતત વ્યસ્ત હોવા છતાંય બિગ બી પોતાની પૌત્રી આરાધ્યા માટે તો સમય નીકાળી જ લેતાં હોય છે. બિગ બીને આરાધ્યા પણ ઘણો જ પ્રેમ છે, તો આરાધ્યા પણ જ્યારે ઘરમાં દાદા હોય ત્યારે તેમની જ પાસે રહેતી હોય છે.

બિગ બીની પુત્રી શ્વેતા બચ્ચનને પણ બે સંતાનો છે. શ્વેતાને પુત્રી નાવ્યા નવેલી અને અગસ્તય.

જ્યારે એશે આરાધ્યાને જન્મ આપ્યો ત્યારે તેની એક ઝલક માટે લોકો ઉત્સુક બન્યાં હતાં. અલબત્ત, બચ્ચન પરિવારે લગભગ એક વર્ષ સુધી આરાધ્યાને દુનિયાની નજરથી છુપાવીને રાખી હતી.

હાલમાં તો આરાધ્યા એક વર્ષની થઈ ગઈ છે અને બિગ બીએ તેની તસવીરો પણ જાહેર કરી દીધી છે.

અભિષેક અને એશ ઈચ્છે છે કે તેમની પુત્રીનો ઉછેર એક સામાન્ય બાળકની જેમ જ થાય. તેને સ્ટાર સ્ટેટ્સનો લાભ ના મળે.  શ્વેતા બચ્ચનનાં સંતાનો એકદમ લો પ્રોફાઈલમાં જોવા મળે છે.

તો, ચાલો આજે આપણે બિગ બીના પૌત્ર-પૌત્રી પર કરીએ એક નજર....


Your Opinion
 
 
Code:
8 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment