Bollywood Homepage Reviews
Features
Television
Hollywood
Glamour
Star Birthday Bells
Bhaskar Exclusive Interviews
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unseen Pics Of Rajinikanth And Aishwarya Rai Bachchan
સુપરસ્ટાર રજનીકાંતની ના જોયેલી તસવીરો પર એક નજર
divyabhaskar.com
| Dec 12, 2012, 10:45AM IST

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંતનો આજે 62મો જન્મદિવસ છે. રજનીકાંત દક્ષિણમાં તો ભગવાનની જેમ પૂજાય છે.
રજનીકાંતે અનેક હિટ ફિલ્મ્સ આપી છે. 'શિવાજી', 'રોબોટ' જેવી ફિલ્મ્સે તો 200 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી છે.
રજનીકાંત મૂળ તો મરાઠી છે પણ તે દક્ષિણમાં પૂજાય છે.
આજે રજનીકાંતનો જન્મદિવસ હોવાથી, તેની ના જોયેલી તસવીરો પર કરીએ એક નજર.....
Ad Link
Advertisement
Top News
Advertisement





