Home » News » Bollywood Buzz » Unseen And Rare Pictures Of Kareena Kapoor

નટખટ મસ્તીખોર કરિનાની પ્રાઈવેટ તસવીરો માત્ર એક ક્લિક પર

divyabhaskar.com | Jan 17, 2013, 11:02AM IST

ફેશન આઈકોન કરિના કપૂર આજકાલ સાતમા આસમાને વિહરી રહી છે. તાજેતરમાં જ કરિનાની ફિલ્મ 'તલાશ'માં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યાં છે. કરિના બોલિવૂડ ક્વીન બની ગઈ છે અને તેને સ્પર્ધા આપે તેવી અભિનેતરી હાલમાં કોઈ નથી.



કરિનાએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પોતાના સ્વપ્નાનાં રાજકુમાર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં છે. થોડા સમય પહેલાં જ કરિના લંડનમા હનિમૂન માટે ગઈ હતી અને તેને હનિમૂનની તસવીરો પણ જાહેર કરી હતી.



કરિનાનાં જીવનમાં અત્યારે બધું જ સારૂં થઈ રહ્યું છે. કરિના પોતે એક બોલિવૂડ પરિવારમાંથી આવે છે અને તે નાનપણમાં મસ્તીખોર હતી.



તો, ચાલો નટખટ મસ્તીખોર કરિનાની તસવીરો પર કરીએ એક નજર....

Light a smile this Diwali campaign
Click for comment
 
 
 
Advertisement
Email Print Comment