BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unknown Facts Of Roopa Ganguli

'મહાભારત'ના દ્રૌપદીનાં જીવનની અજાણી અને રસપ્રદ વાતો

1 of 13 Photos

આજે પણ ટીવી ચાહકોને 'રામાયણ', 'મહાભારત', 'ચંદ્રાકાંતા' જેવી સીરિયલ્સ યાદ છે. એમાંય ધાર્મિક સીરિયલ્સના પાત્રો લોકો ભૂલી શકતાં નથી. જ્યારે આ ધાર્મિક સીરિયલ્સ પ્રસારિત થતી ત્યારે જે-પાત્રોને લોકો ભગવાનની માફક પૂજતાં હતાં.

અમે આ પહેલાં તમને 'મહાભારત' સીરિયલમાં કૃષ્ણ બનેલા નીતીશ ભારદ્વાજ, 'રામાયણ'ના રામ-સીતા એટલે કે અરૂણ ગોવિલ અને દીપિકા ચીખલિયાના જીવનની અજાણી વાતો કહી હતી. આજે અમે 'મહાભારત'માં દ્રૌપદી બનેલી રૂપા ગાંગુલીની વાત કરીશું. બી આર ચોપરાની આ સીરિયલના અનેક પાત્રો ચાહકોના દિલમાં અનેરૂં સ્થાન ધરાવે છે.

દ્રૌપદીનું પાત્ર બંગાળની જાણીતી અભિનેત્રી રૂપા ગાંગુલીએ ભજવ્યું હતું. આ સીરિયલ બાદ રૂપા ગાંગુલીને ઘણી જ લોકપ્રિયતા મળી હતી. કેટલાંક કારણોસર રૂપા મુંબઈ છોડીને કોલકતા થોડો સમય માટે પરત જતી રહી હતી. તો ક્યા કારણોસર રૂપાએ છોડ્યું મુંબઈ. રૂપાના જીવનની આવી જ અનેક અજાણી વાતો આજે અમે તમને કહીશું...

'મહાભારત'માં દ્રૌપદી તરીકે રૂપા ગાંગુલી નહોતી પહેલી પસંદ, રૂપાએ કઈ ફિલ્મ્સમાં આપ્યાં હતાં હોટ સીન્સ? આ તમામ માહિતી જાણવા માટે તસવીરો પર કરો ક્લિક....


Your Opinion
 
 
Code:
6 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment