BOLLYWOOD

Divya Bhaskar
Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unknown Facts Of Parveen Babi Death

પરવીનના મોતની આ અજાણી કહાણીથી કોઇપણ કંપી ઉઠે!

1 of 9 Photos

20 જાન્યુઆરીએ બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીની પૂણ્યતિથિ છે.ત્યારે,પરવીનનું મૃત્યુ ઘણું જ રહસ્યમય રહ્યું હતું. પરવીન બાબી વિવાદાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી હતી. મૃત્યુ સમયે પરવીન બાબી એકલી જ હતી.પરવીન બાબીના રૂમમાંથી ઘણાં બધા કેનવાસ, કેટલાંક અડધા દોરેલા ચિત્રો, બે જોડ કપડાં, દવાઓ અને વ્હીલચેર મળી આવી હતી.

55 વર્ષીય પરવીન બાબીનો જન્મ ચોથી એપ્રિલના રોજ જૂનાગઢમાં થયો હતો. પરવીનની મૃતદેહ મુંબઈના જૂહુ સ્થિત તેના પામ બિચ રિવેરા એપાર્ટમેન્ટ ખાતેથી 22 જાન્યુઆરી, 2005ના રોજ મળી આવી હતી.

પરવીનના મૃતદેહની આ તસવીરો પર કરો એક નજર...
 


Your Opinion
 
 
Code:
6 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment